મરવા પહેલાનું માઈક ટેસ્ટીંગ..!            

(740)
  • 3.3k
  • 958

મરવા પહેલાનું માઈક ટેસ્ટીંગ..! મરવા પહેલાનું ‘માઈક ટેસ્ટીંગ’ એટલે શ્રાદ્ધનું વિધિ વિધાન. શ્રાદ્ધ, કાગડો ને પૂર્વજ, આ બધા સીધી લીટીના પરિબળો.સાલું ઊંડે ઊંડે એવું થયા કરે, કે મરવા પહેલાં એકવાર કાગડા ઉપર પીએચડી કરી નાંખું. એટલા માટે કે, શ્રાદ્ધ કરવામાં શું શુક્રવાર વળે છે, એની પાકી જાણકારી મળે. ને પૂર્વજ સાથે તાંતણો બંધાય તે બોનસ..! વળી એમ કરવામાં એકાદ પૂર્વજની કૃપા ઉતરે તો કદાચ ન્યાલ પણ થઇ જવાય ને..? મને હજી સમજાતું નથી કે, શ્રાદ્ધનું ખાવા માટે આ કાગડાને જ ‘ લાયસન્સ ‘ કેમ ? બીજા બધાં પક્ષીઓ શું યમરાજની કાબૂ બહારના તત્વો હશે ? કે પછી ઉપર