બે જીવોનું આવાગમન

(28)
  • 4.8k
  • 2
  • 1.3k

          (એક દુહો એક વાર્તા)સત્ય ઘટના નો પ્રસંગદુહો: ધન્ય છે તુજ જનેતા ને....ધન્ય છે તારી કુંખ ને.. ત્યજી દીધો જીવ સુખ તણો,જન્મ આપવા સંતાન ને...જોયું ના તમ મુખ બાળ નું..ને જમ ના તેડા આવ્યા...મેલી માયા તમ જગ તણી.કેમ સ્વર્ગે સિધાર્યાં,.....?3.         એક સમય ની વાત છે. અમદાવાદ શહેર ની પોળ માં રહેતી,ભાનુ નામે એક 35 વર્ષય મહિલા. સ્વભાવે નિર્મળ, મધુર બોલી,પતિ અને ત્રણ દિકરીયો સાથે સાસુ સસરા અને તેના પિયરયાઓ નો પ્રેમ. જાણે ભાનુ નશીબ માં લખાવીને આવી હતી. ખુદ હસમુખો સ્વભાવ ધરાવતી સ્ત્રી,તેના પરિવાર સાથે ખુબ ખુશ રહેતી. પણ ભાનુ ને એક ચિંતા ખુબ