લગ્ન - ભાગ ૭

(26)
  • 6.4k
  • 6
  • 2k

                                          એ જાણીતો અવાજ અનન્યા નો જ હતો.એકદમ કરચલી સાથે ના ચહેરા સાથે એનાથી ગઈ કાલે ભૂલ થઇ ગઈ હોય એવું કહેવા માંગતી હતી."ઇટ્સ ઓકે ડિયર!" મેં સ્માઇલી સાથે એને કહ્યું.પછી એણે પણ મસ્ત પોઝ આપ્યો ટા......                         પછી મંગલાષ્ટક થયું જેમાં બ્રાહ્મણ નવદંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલ્યાં અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓના આશીર્વાદ આપ્યાં.