ભેદી ટાપુ - 2

(620)
  • 39.1k
  • 46
  • 29.8k

બલૂનમાં કિનારા પર આવ્યા તે મુસાફરો હવામાં ઉડ્ડયન કરનારા ન હતા. તેઓ તો યુધ્ધકેડી હતા. તેઓ હિંમતથી બલૂન દ્વારા માસી છૂટ્યા હતા. કેટલીયે વાર તેઓ મરતાં મરતાં બચ્યા હતા. ૨૦મી માર્ચે તેઓ રીચમંડ શહેરમાંથી નાસી છૂટ્યા હતા. જનારાત્લ ગ્રાંટે રીચમંડ ને ઘેરો ઘાલ્યો હતો. બલૂનમાં નાસી છૂટનારા અત્યારે વર્જીનિયાની રાજધાનીથી સાત હજાર માઈલ દૂર હતા. બલૂનમાં તેઓએ પાંચ દિવસ સફર કરી હતી.