મિત્રો હું જે વાત કરવા જઈ રહયો છું તે વાત આપણને બધાને લાગુ પડે છે કેમ કે કોઈ પણ ગુનો થાય અથવા કાઈ ખોટું થાય તો આપણે માત્ર એને ફેસબુક કે વોટ્સએપ માજ બતાવી સારા થઈએ છીએ કેમ કે એ આપણાં કે આપણા પરિવાર પર નથી થયું એટલે આપણને ડર એ વાતનો નથી કે બળાત્કાર થાય છે આપણને શાંતિ એ વાતની હોય છે કે આપણી દીકરી સલામત છે પણ એ ભૂલી જઈએ છીએ કે જેના પર વિતી છે એ પણ કોઈની દીકરી છે કોઇની બહેન છે.આ કહાની ની શરૂઆત પોલીસ સ્ટેશન થી થાય છે પોલીસ પૂછતાછ ચાલી રહી છે ગુનેગાર