પ્રભુજીની શોધમાં... - ભાગ -૪

(14)
  • 4.5k
  • 6
  • 1.6k

ભક્તિ અને ભજન અનુભવવાની વાત છે...          કેવી રીતે ?? સમજીએ એક સરસ પ્રસંગ પરથી... મીરાં બાઇ અને નરસિંહ મહેતા ને તો સૌ કોઈ ઓળખતા જ હોય... ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભગત થઈ ગયા... આજે પણ એમના ભજન ગવાય છે... મીરાં બાઈ નું જીવન જોઈએ તો એમને મારવા માટે પણ ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ ભગવાન એમના સાથે હતા તો કોઈથી કાંઈ થઈ શક્યું નહીં...હવે મીરાં બાઇ સાથે ભગવાન હતા અને આપણાં સાથે છે કે નહીં ...કેવી રીતે ખબર પડે ??? સરળ છે !! આપણા કર્મો સારા તો ભગવાન આપણી   " સાથે "અને આપણાં કર્મો નરસાં