અધૂરી મુલાકાત ભાગ-4

(254)
  • 6.6k
  • 8
  • 3.9k

પ્રેમ એટલે શું..??એક આશ,એક કાશ,એક અદભુત અહેસાસ, તડપ, વિરહ, ખુશી, ખુદા, દુનિયા,જીંદગી કે પછી એથી પણ વધુ..પ્રેમ નાં દરેક અહેસાસ ને વર્ણવતી એક ક્લાસિક લઘુ નવલ..જે હસતાં હસતાં રડાવી મુકશે અને આંસુ સાથે ચહેરા પર મુસ્કાન વેરી જશે.