તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ -૨

(19)
  • 3.5k
  • 3
  • 1.5k

આગળ આપણે જોયું કે યુગથી બીજા દિવસે કોલેજમાં રજા પડી જાય છે અને એના પછીના દિવસે સવારે બસમાં સવાર થઈ કોલેજ જવા નિકળે છે અને બીજા ગામથી લોપા , નિસું અને આસ્કા બસમાં ચડે છે અને આસ્કા કહે છે : " કેમ હિરો કાલે નતો આવ્યો એક જ દિવસમાં થાકી ગયો ?? " ..એમ કહી હસવા લાગે છે... યુગ અને આસ્કા એક સીટ પર બેસી જાય છે અને લોપા અને નિસું અલગ સીટ પર .. આસ્કા યુગ ને કહે છે કે "તારે ફોન રાખવો જોઈએ." પણ ત્યાં જ યુગ બોલી ઉઠે છે કે "મારે તમારા જેમ ઈઅરફોન માં સોન્ગ નથી