ગોટીયા પોટિયા ગણેશજી

(1.8k)
  • 4.7k
  • 5
  • 1.1k

બાળ વાર્તાઓ ખૂબ લખાઈ છે ઘણી બધી પ્રસિધ્ધ થઈ છે બાળવાર્તાઓમાં ઘણાં પાત્ર પણ પ્રસિધ્ધ થયાં. મારી આ બાળવાર્તામાં ભગવાન ગણેશ મુખ્ય પાત્ર છે એમની આસપાસ આખી વાર્તા ફરે છે. બાળકોને સ્પર્શતી આ વાર્તા આપને જરુર પસંદ પડશે.. જરૂરથી વાંચો વંચાવો.. ગોટિયા પોટિયા ગણેશજી ..