હું - હું........... (એક અંતર આત્મા ની ખોજ )

(35)
  • 7.3k
  • 7
  • 1.6k

હું હું કોણ ? હું ક્યાં થી આવ્યો ? ક્યાં જવાનો ? શું લઈને આવ્યો હતો ? શું લઇને જવાનો છું ? હું કેમ આવ્યો ? હું શું કરીશ ? હું શું કરવાનો ? હું શું કરી શકું ? હું શું કરતો રહ્યો ? મારે શું કરવું જોઈએ ? મેં કેમ ના કર્યું ? મેં કેમ કરીયું ? ઉપર ના બહુજ ઉપયોગી સવોલો મારે મારા માટે શોધવાના છે. મારા જન્મ થી જે યાત્રા શરુ થઇ ત્યારથી મારા શરીર ના નાશ સાથે ખત્મ થશે. પણ તે પહેલા ઉપર ના સવાલો ના જવાબ મેળવવા એ મારા માટે બહુ જરૂરી છે. કેમ કે