પ્રભુજીની શોધમાં -૩

  • 3.4k
  • 3
  • 1.3k

આગળ આપણે જોયું કે સહજ કુંટુંબની સાથે શહેરમાં રહેવા આવી જાય છે .. સમયની સાથે સહજ મોટો થતો જાય છે... જેમ બાળપણની મજા ની વાત જ કંઈક ઓર છે ... અને એ બાળપણ માં જ સારી લાગે ...વખતો વખત સમયની સાથે બધા જ વ્યક્તિઓમાં બદલાવ આવતો હોય છે ...કારણ જવાબદારી નું ભાન થાય છે અથવા તો પરાણે પણ મજબુર થઈ જવું પડે છે જવાબદારી નિભાવવા... હવે મેઈન વાત કે કમૅ તો સમજ્યા કે એ તો કરવાનું જ છે પરંતુ કેવી રીતે ?? ચાલો સમજીએ કે સરળ ભાષામાં કોઈ પણ કામ કરવું અથવા તો કરાવવું તે પણ શરીર દ્વારા એને કમૅ