Destiny Part 5

(60)
  • 5.6k
  • 9
  • 4k

Hii Guys and welcome to the Destiny Part 5....Thank you very much for supporting and encouraging me...    (આગળ તમે જોયું કે વસીમ સાથે થયેલી બે વર્ષ પહેલા ની ઘટના ને કારણે ઝોયા પર હુમલો થયો હોય એવું વસીમ ને લાગે છે તેથી તે હંમેશા માટે અમેરિકા પોતાની નાની બહેન અને પોતાની નાની દીકરી નૂર ને ત્યાં શિફ્ટ થવાનું વિચારે છે...... હવે આગળ.) "અબ્બૂ".... ઝોયા ની ચીસ સાંભળી વસીમ અને રોશના ઝોયા ના બેડરૂમ તરફ દોડે છે. ત્યાં જઈને જોવે છે તો ઝોયા એકદમ ગભરાયેલી અવસ્થા માં ઢીચણ થી પગ વાળી ને તેમાં મોઢું છુપાવી ને બેઠી હતી.વસીમ તેની પાસે જઈને તેના માથે