ભીંડો ઊગ્યોને ભાદરવો બેઠો...!

(6.8k)
  • 4k
  • 1.2k

ભાદરવો બેસે એટલે ભીંડો જાણે કમાન્ડો સાથે પૃથ્વી ઉપર પ્રગટ થતો હોય, એવો ઝડપથી વધવા માંડે કે, વડ પીપળાને પણ મૂંઝારો થવા માંડે કે, ક્યાંક એકાદ વર્ષમાં આ અમારાથી આગળ તો નહીવાધી જાય ને.. ભીંડો-શ્રાદ્ધ ને ગણપતિ બાપા નું પ્રાગટ્ય થાય એટલે સમજી લેવાનું કે, આપણા કેલેન્ડરમાં ભાદરવો બેસી ગયો. ભીંડાના શાક માટેની સૂગની કથાવસ્તુ ઉપર આધારિત આ હાસ્યલેખ છે. આપને ગમશે. વાંચો તો...!