ક્ષિતિજ - 5

(14.3k)
  • 4k
  • 5
  • 1.9k

નિયતિ અને હર્ષવદન ભાઇ હવે લાગણીથી બંધાય ગયાં છે. થોડા દિવસો મા મોહનભાઈ અને હર્ષવદન ભાઇ પણ સારાં મિત્ર બની ગયા છે. એમાં હવે જીંદગી સરળતાથી ચાલીરહી હતી .એમાં આનંદ નો એક ફણગો નિયતિ.. એક દિવસ નિયતિ સમય મુજબ હાજર ન થઈ . એટલે બંને ને ચિતા થતા તરતજ હેમંતભાઈ પાસે ફોન કરાવ્યો..પછી નિયતિ ના પપ્પા સાથે વાત થતાં જાણવાં મળ્યુ કે એ હજુ થોડા દિવસ આવી નહી શકે..હવે આગળ...