૨૨ સિંગલ - ૧૮

(8.3k)
  • 5.1k
  • 2
  • 2.2k

૨૨ વર્ષ સુધી સિંગલ રહ્યા પછી અચાનક કોઈ છોકરી સામેથી સ્માઈલ આપે તો શું થાય પ્રેમ નો પહેલો અનુભવ કેવો હોય બસ હર્ષ સાથે આ ભાગ માં કંઇક એવું જ થાય છે. અજાણી છોકરી ની એક પ્યારી મુસ્કાન હર્ષને ઘેલો કરી મુકે છે અને એમાં શું થાય છે એ માટે વાંચો ૨૨ સિંગલ નો ભાગ ૧૮.....