સરળતા, સમજણ અને સમતોલનની ત્રિવેણી..!

  • 4.1k
  • 1
  • 1k

લખવૈયા ....લેખકડા ....લેખક .......અહાહા કેવું લાગે કોઈ આવા આવા નામોથી આઈ મીન વિશેષણોથી આપણને નવાજે ...આવકારે કે સંબોધે ...!!! મજા પડી જાય ને પણ ખરેખર તો એ વિશેષણ મેળવવા માટે કેટલો પરિશ્રમ ( ઓફકોર્સ માનસિક જ સ્તો ) કરવો પડતો હોય છે એ તો માત્ર ને માત્ર એ લેખક ને જ સમજાય ...!!! હવે તમે એમ કહેશો કે હોતું હશે કાઈ .... આજના ગુગલીયા જમાનમાં તો લખવું એટલે ડાબા હાથનો આઈ મીન કી નો ખેલ ...!!! ના ભાયય્ય્ય્ય ના ...સાવ એવું નથી જ ને નથી જ ...!!!