વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-૨

(458)
  • 11.3k
  • 19
  • 5.9k

વિહાન પોતાની કેબિનમાં બેસીને ભૂતકાળને વાગોળે છે.વરસાદને કારણે આકૃતિની યાદો તેની આંખો સામે તરવરે છે.અગણિત પ્રયોસો કરવા છતાં એ આકૃતિને ભૂલી શકતો નથી અને એ તે ગરકાવમાં વધુ ડૂબતો જાય છે.તેવી હાલતમાં તેના સ્ટાફમાં રહેલી દ્રષ્ટિ તેને જોઈ જાય છે અને કંઈ અજુગતું ઘટી રહ્યું છે તેવી ધારણા બાંધી એ વિહાનને શંકાની નિગાહથી જોયા કરે છે.આખરે એ સમય પણ આવે છે જ્યારે વિહાન માટે આ યાદોનો ગરકાવ અસહ્ય બને છે અને પોતાનું દિલ દ્રષ્ટિ સામે ઠાલવવાનું નક્કી કરે છે. વિહાન અને આકૃતિની દ્રષ્ટિએ બનતી ઘટનાઓ તમને જુદી જ લાગણીની અનુભતી કરાવશે.