Destiny Part 3

(58)
  • 4.6k
  • 8
  • 4k

વાચકો ને મારી આ લવ સ્ટોરી પસંદ આવી રહી છે એ મારી માટે ખુબ જ ખુશી ની વાત છે. આશા રાખું છું કે આગળ પણ તમને આ સ્ટોરી માં મજા આવશે અને પ્લીઝ રેટિંગ અને રિવ્યુઝ આપવા નું ના ભૂલતા. આ વખતે મેં રીડર્સ ને ધ્યાન માં રાખી ને થોડી લાંબી તથા થોડી વહેલી પોસ્ટ કરી દીધી છે.ખુબ ખુબ આભાર તમારા સૌ નો આટલો સારો પ્રતિસાદ આપવા માટે.