ધ ફર્સ્ટ હાફ - 2

(26.7k)
  • 5.3k
  • 3
  • 2k

શું થાય છે જયારે પોતાના ભૂતકાળને ક્યાંય પાછળ મૂકી આવેલા ઋષિને રુચા ફરી મજબુર કરે છે તે જ ભૂતકાળ વાગોળવા માટે અને ઋષિના ખૂબ જ મુશ્કેલીથી પુછાયેલી મૂંઝવણનો જયારે રુચા એક જ વાક્યમાં જવાબ આપે છે કે, સપના કોઈ દિવસ ઘર જોઇને નથી આવતા રિષી