તુ મુસ્કુરાયે વજાહ મે બનુ ભાગ-5

(241)
  • 8.3k
  • 16
  • 3.6k

મેઘાએ મીષ્ટિને સરખી સુવડાવી અને ઓઢાડી બેડ પરથી ઉભી થઇને પાછળ ફરી ત્યાં પાછળથી મેહુલ અચાનક આવીને જાણી જોઈને અથડાયો. મેઘા પાછળની તરફ નમી ગઈ અને મેહુલે તેને કમરથી પકડી લીધી.બંનેની નજર એવી રીતે એક થઇ જાણે આજ પહેલી વાર મળ્યા હતા.મેઘાએ આંખો બંધ કરી લીધી.અને મેહુલે મેઘાને પોતાની તરફ ખેંચી લીધી.બંનેએ એકદમ ટાઈટ હગ કર્યું.