ટાઇગર ઓન ટાઇગર હિલ - સુબેદાર યોગેન્દ્રસિંહ યાદવ

(4.9k)
  • 6.2k
  • 16
  • 1.7k

રાશટ્રભક્તિ થી લથપથ એવો એક વીર એક હિરોઇક મિશન પર જાય છે ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિઓ માં સર્જાતી ઘટનાઓ વચ્ચે બે યુદ્ધ થાય છે, એક બહાર અને બીજું એના મગજ માં. બંને યુદ્ધ માં આ વીર વન મેન આર્મી થઈ ઉભરી આવે છે