તુ મુસ્કુરાયે વજાહ મે બનુ ભાગ-3

(194)
  • 6.8k
  • 81
  • 3.1k

તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો,મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી,હજી મેં ડોક્યુમેન્ટ ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી.લેખક કઈ વિચારતા નહિ,આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક નૉવેલ મોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને…..