આસક્તિ ભાગ – 2

(3.3k)
  • 3.3k
  • 4
  • 1.3k

આસક્તિ ભાગ – 2 “તમે એક મિનીટ મારી સાથે આવો જરા” ત્યાં જ ડોકટર નીરજે આવીને બંને ને કહ્યું “ તમારી દીકરી હજી 24 કલાક ઓબ્સર્વેશન નીચે છે તેને મગજના ભાગમાં ઈજા થઇ હોય તેમ લાગે છે, સાથે સાથે તેને પગમાં પણ અમે ઓપરેશન કર્યું છે તે ભાનમાં તો આવી જશે હમણાં પણ રિપોર્ટ ના આવે ત્યાં સુધી ખબર નહિ પડે કે તેને મગજના ક્યાં ભાગમાં વાગ્યું છે કદાચ તે સાવ નોર્મલ પણ હોય તે ભાનમાં આવે પછી જ બધી ખબર પડશે” ડોકટરે બધું સમજાવ્યું. “પણ તે હવે બરાબર તો છે ને” સુરેશભાઈ બોલ્યા. ધારીણી તેમને લાડકી દીકરી હતી.