તુ મુસ્કુરાયે વજાહ મે બનુ ભાગ-2

(59.3k)
  • 8.6k
  • 99
  • 3.6k

દરિયાની લહેરો પણ જાણે તેની આંખોના દરિયાની જેમ શાંત થઇ ગઈ.મેઘાનો એક હાથ મેહુલના કપાળ પર હતો અને બીજો મેહુલના ગાલ પર અને એ હાથ મેહુલે કાંડેથી પકડેલો હતો.કેટલીક ક્ષણો સુધી બંને એકબીજાને એમ જ તાકી રહ્યા. બે માંથી એકપણ આ મૌન તોડવા માટે તૈયાર ન હતા. કારણ કે હવે વાત કરવાનો વારો આંખોનો હતો.