અમેરિકા સુંદર અને ભવ્ય શહેરોનો દેશ...

(13)
  • 5k
  • 5
  • 1.6k

અમેરિકામાં વસતા ભારતીયો ની ખાસિયત એ છે કે તેઓ બહુ જડપથી ગામ/શહેર બદલે છે નોકરી પણ બદલે છે. અને ઘર પણ બદલે છે.એટલે કે અમેરિકામાં દસ વરસથી રહેતા ભારતીય બે ત્રણ મકાનો અને ગામો બદલી નાખ્યા હશે. નોકરી પણ. સારો પગાર અનેતકો મળે તો તેમને નોકરી બદલતા વlર લlગતી નથી. એજ રીતે town બદલે છે. અને ઘર પણ. જો કે નોકરી ન બદલાઈ હોય તો પણ town કે ઘર તો બદલાઈ જતા હોય છે. અlનુ કારણ છે કે અમેરિકામાં હવે વસાહતીઓ ભારતીયો સહિતના મોટા શહેરો થી દુર નાના શહેરો માં રહેવું વિશેષ પસંદ કરે છે. પછી ભલેને નોકરીનું સ્થળ