રખડું...એક નિરંતર યાત્રા - ૩

  • 5.1k
  • 1
  • 1.3k

રખડું...એક નિરંતર યાત્રા....ચરણ ...૩ એક નમ્ર સુચન... આ વાર્તા ના બધાજ પાત્રો કાલ્પનિક છે. કોઈએ પોતાને માથે નામ કે પ્રસંગ કે લેવા નહિ. આ મૌલિક વિચારો છે. એક લેખક તરીખે હું કોઈ ની પ્રેરણા લેતો નથી કે કોઈ વાર્તા ની ઉઠાંતરી કરતો નથી તે વાચક મિત્રો ની જાણ સારું... હું સાવ નવો સવો અનુભવ વગર નો એક મનુષ્ય , લેખક બનવા ની “કોશિષ” કરું છું. મિત્રો, ખુબ ખુબ આભાર...તમે અગાઉ ની વાર્તા વાંચી હશે. રાજુ ના જીવન માં એન્જલ અચાનક આવી ચડે છે. એક બહેરી મૂંગી એલિઝાબેથ હતી હવે ફક્ત ઇટાલિયન ભાષા બોલનારી એન્જલ!!! એન્જલ ના પેરેન્ટ્સ ને ગોતવા