અભ્યસ્ત

(715)
  • 5.6k
  • 1
  • 1.4k

આ મારો પ્રથમ ગઝલ સંગ્રહ છે. દિલની વાતો અહીં કવિતા રૂપે ઉતારી છે. મને સદૈવ કવિતાની પ્રતિક્ષા રહી છે. એમાં જ હું રત અને એ જ મારુ તપ. એમાં જ મને આનંદ અને એ જ મારી કવિતા.