વ્યક્તિ વિશેષ : અટલ બિહારી વાજ્પાયી

(6.3k)
  • 13.4k
  • 23
  • 3.1k

આઝાદ ભારતના સહુથી લોકપ્રિય વડાપ્રધાનોમાંથી એક એવા અટલ બિહારી વાજપેયીનું. પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જ પંડિત નહેરુ જેવા દિગ્ગજ રાજનીતિજ્ઞ પાસેથી પોતાનામાં વડાપ્રધાન બનવાના તમામ ગુણ હોવાનું સર્ટીફીકેટ મેળવી ચૂકેલા વાજપેયી ખરેખર એક મહામાનવ હતા. આવો જાણીએ એમનાં જીવનની રસપ્રદ વાતો.