ગોલ્ડ - ફિલ્મ રિવ્યુ

(14.3k)
  • 6.9k
  • 1
  • 2.1k

૧૯૪૮ની લંડન ઓલિમ્પિક્સમાં ભારતે હોકીનો ગોલ્ડ મેડલ કેટલી મહામહેનત કર્યા બાદ અને તકલીફો વેઠ્યા બાદ મેળવ્યો હતો તેના પર બનેલી અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ પર એક ફેન્સ રિવ્યુ.