આઝાદી

(12)
  • 3.8k
  • 4
  • 954

કભી યે દિન આયેગા કી જબ આઝાદ હમ હોંગે યે અપની હી જમી હોંગી યે અપના આસમાં હોગા ઈતિહાસમાં આઝાદી માટે લોહીયાળ ક્રાંતિઓ થઈ, ગાંધીજીએ સત્ય અને અહીંસાની મસાલ જલાવી, કેટલાય ક્રાંતિવીરો ફળદ્રુપ ધરા સમા અડીખમ ઉભા રહ્યા 'ને એના પરિણામસ્વરૂપે આઝાદીનું આ ઘેઘુર વૃક્ષ ખીલી ઉઠ્યુ. ત્યારે ભારતની આ માં કહેવાતી ધરા પર ૧૫, ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે લાલ કિલ્લા પર ત્રિરંગો જાણે ગર્વથી લહેરાતો હશે. આ ગર્વની લાગણીઓના રોમાંચ અનુભવતા ખબર ન પડતા આજે ૭૨ વર્ષ પુરા થઈ ગયા. દેશનો પ્રત્યેક વ્યક્તિ પોતાની મા-ભોમ પ્રત્યેના પ્રેમને લીધે સ્વાતંત્ર્ય દિનના મંગલ દિવસે એવા નારા તો લગાવતો જ