પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-4

(5.5k)
  • 5.2k
  • 5
  • 2k

મિત્રો, પ્રણયનું પ્રાગટ્યના ત્રણ ભાગ રજુ કર્યા પછી હવે જવાબદારી જરા વધી ગઈ છે. કાવ્યની અસરકારકતા જાળવી અને આગળ વધારવી એટલી જ જરૂરી હતું. આ ભાગમાં પ્રણયને વિશિષ્ટ રીતે રજુ કર્યો છે. વાંચતા જ હ્રદયના તાર ઝણઝણી ઉઠે એવી રચનાઓ તમને ચોક્કસપણે ગમશે જ.