મારે મારા મમ્મી-પપ્પા બદલવા છે...!!

(28.9k)
  • 9.6k
  • 8
  • 2k

બાળકો ને બચપણ માણવા દો તેની પાસે થી તેનું બચપણ છીનવી ને મોટો માણસ બનવા કરતા નાના થઇ ને ખુશ રેહવા મા મજા છે બાળકો ને એ સમજાવો કે ખુશી નું કામ માટે રિઝલ્ટ નઈ પણ મન હોવું જરૂરી છે અને પૈસા નાં કામ માટે રિઝલ્ટ હોવું જરૂરી છે....... પણ બાળકો ના ફ્રેન્ડ બની ને...