ચારધામ યાત્રા (૨) કેદારનાથ

(8.5k)
  • 10.8k
  • 4
  • 2.6k

તાજેતરમાં અમે ચારધામ યાત્રા કરી ધન્ય થયા. આ પ્રવાસના બીજા ભાગનું રસપ્રદ વર્ણન અહીં રજૂ થયું છે. હરદ્વારથી શરુ કરીને કેદારનાથ સુધીનો પ્રવાસ અહીં આવરી લેવાયો છે.