મોતનો સોદાગર

(42)
  • 5.2k
  • 3
  • 1.3k

કદી હોય છે મોંઘો, કદી હોય છે સસ્તો, સોદાગર માટે તો હોય છે એક જ રસ્તો. હોય કદી સીધો સાદો, તો હોય છે કદી મોતનો સોદો. મળો એવા સોદાગરને જે કરી બેઠો હસતા રમતા મોતનો સોદો..