થોડું તમે સમજો અને થોડું અમે સમજીએ - 2

(3.7k)
  • 6k
  • 3
  • 1.5k

અહીંયા મેં જનરેશન ગેપ વિશે મારા વિચારો રજુ કર્યા છે. આપણા સમાજ માં હજી પણ અમુક વાતો એવી છે કે જેની આપણે મુક્તમને ચર્ચા કરી નથી શકતા એ બાબતે મેં અહીં ધ્યાન દોર્યું છે. જેનો બીજો અને અંતિમ ભાગમાં વિસ્તરણ કર્યું છે.