શોક્ય

(20)
  • 5.8k
  • 5
  • 2.1k

શોક્ય " અરે કહું છું આ સવારના પહોરમાં નીચે ઉતરી જુના લેંઘા શર્ટ પહેરી શું કરો છો?" મેં કહ્યું. "આપણું સ્કુટર સાફ કરું છું. પ્લગમાં રોજ કચરો આવી જાય છે" પતિ એ કહ્યું. "પણ ચાલુ થયું? ચા ઠંડી થઇ જાય છે, ને ઓફીસનું મોડું થઇ જશે " "ના. પ્રયત્ન ચાલુ છે.રહેવા દે,ચા પછી ગરમ કરજે . આ ચાલુ નહીં થાય તો ઓફિસ કેવી રીતે જઈશ?" એમના શરીરે પરસેવો, હાથ પર કાળા ડાઘા ,જુના શર્ટ પર ડાઘ, ને.. . ભ્રઓ.. અવાજ. પતિ વિજયી મુદ્રામાં રામ લંકા વિજય કરી આવ્યા હોય તેમ સ્મિત કરતા આવ્યા .મારે આ રોજનું હતું. પણ મધ્યમ