અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) 6

(696)
  • 5.7k
  • 2
  • 1.8k

ક્યારેક એક ખોટો નિર્ણય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ની જેમ લેવાઈ જાય છે. અને એનું પરિણામ જીવનભર અસર કરે છે. જીવનમાં અમુક મહત્વના નિર્ણયો બહુ જ વિચાર કરીને લેવા જોઈએ. કોઇપણ માણસ પર વિશ્વાસ મૂકી દેવાની ભૂલ ન જ કરવી જોઈએ. મારાથી જીવનમાં એવી ભૂલ થઇ, એણી વાત.