બકાસુર નો વધ

(18)
  • 9.1k
  • 3
  • 2k

આ લેખ મેં જાતે લખ્યો નથી આપણો મહાન ગ્રંથ મહાભારત અને ઇન્ટરનેટ પરથી માહિતી નો સંગ્રહ કરી ને લખ્યો છે એની વાંચકો એ નોંધ લેવી..... મહાભારત માં જ્યારે પાંડવો ધૂત માં હારી જાય છે ત્યારે, સરત પ્રમાણે દ્રૌપદી સાથે બાર વરસ માટે વનમાં વસવું, તેરમાં વરસે અજ્ઞાતવાસ સેવવો, અને એ વરસે ઓળખાઈ જાય તો બીજાં બાર વરસ માટે વનવાસ ભોગવવો. વનવાસનાં અને અજ્ઞાતવાસના મળીને તેર વરસો સારી પેઠે પૂરાં થાય તો પોતાના રાજયને ફરી વાર પ્રાપ્ત કરવું. સરત પ્રમાણે પાંડવો એ બાર વરસ વનવાસ ના પુરા કર્યા અને તેરમું અજ્ઞાત વરસ પૂરું કરવા માટે એકચક્રી નગરી માં એક બ્રાહ્મણ કુટુંબ