રહસ્ય:૫

(221)
  • 8.3k
  • 5
  • 3.8k

તુફાની લહેરોમાં જહાજના ટુકડા થઈ જાય છે. અજય બધાથી વિખુટા પડી જાય છે. ઘાયલ અવસ્થામાં કોઈ અજાણ્યા ટાપુ પર આવી જાય છે. બીજી તરફ રાજદીપ અને ટીમ પણ બીજા કોઈ ટાપુ પર સુરક્ષિત તરતા તરતા આવી જાય છે.