ચા વેચવાથી વડાપ્રધાન સુધીની સફર - નરેન્દ્ર મોદી નં 1 લીડર

(48)
  • 10.4k
  • 14
  • 3.5k

              ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છેપુરૂ નામ      : નરેન્દ્ર દામોદરદાસ મોદી જન્મ         : 17 મી સપ્ટેમ્બર 1950                 ( વડનગર ) જિ , મહેસાણા નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તે શાળા દરમિયાન પછી ટાઇમ ફી હોય ત્યારે તેઓ વડનગરની રેલ્વે સ્ટેશન પર કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. જે તે સમયે