ચારધામ યાત્રા (૧) હરદ્વાર

(24)
  • 14.8k
  • 3
  • 5.4k

તાજેતરમાં અમે ચારધામ યાત્રા કરી ધન્ય થયા. આ પ્રવાસના પહેલા ભાગનું રસપ્રદ વર્ણન અહીં રજુ થયું છે. અમદાવાદથી શરુ કરીને હરદ્વાર સુધીનો પ્રવાસ અહીં આવરી લેવાયો છે.