કાવ્યાર્ધ

(36)
  • 5.1k
  • 13
  • 1.2k

કાવ્યાર્ધ એટલે સપનાઓ ના કાગળ પર પ્રેમ ની સ્યાહી થી કોતરેલી કવિતાઓ, શાયરીઓ અને હંમેશા માટે અધૂરા રહી ગયેલા ક્યારેય ના કહી શકેલા શબ્દો નો એવો સમૂહ જેમાં લાગણીઓ ની ભીનાશ કાયમ અકબંધ રહે