મા એ મા. સ્વાર્થ - નિસ્વાર્થના તાણાવાણાથી ગુંથાયેલ માણસના મનોભાવની, લાગણી અને માગણી વચ્ચે ગુંચવાયેલ માતના માતૃત્વની કથા. અર્ધ સત્ય આધારિત એક વાસ્તવિક કથા.