સૌર મંડળનો અનોખો તારો “સુરજ દાદા” પધાર રહે હે!

(1.6k)
  • 10.7k
  • 1
  • 1.9k

ક્યારેક ગુસ્સામાં રહેતો માણસનો શાંત સ્વભાવ જોવો તો તમને આશ્ચર્ય થાય કે આ આવો પણ છે!!! આવું રૂપ તો એનું ક્યારેય જોયું નથી. એવી જ રીતે ખતરનાક આગ ના ગોળા ફેંકતો સુરજ પણ સોહામણો છે, ખાલી આપણને એ રૂપ જોવાની તક મળતી નથી. એ તક આપણે ઝડપાવી પડે છે. આવી તક ક્યાં મળે એ જાણવું હોય તો સરસ મજાનો વાંચો આ આર્ટીકલ.