અન્યાય - 14

(57k)
  • 8.7k
  • 11
  • 4.5k

મારી સાથે ચાલો...! -અરે...ગભરાઈ ગયા... ના...ના...એમાં તમારે કોઈનાથી યે ગભરાવાની કે ડરવાની કંઈ જ જરૂર નથી. આજે તમારી મુલાકાત હું મૃત્યુ પામેલા માણસ સાથે એટલે કે શશીકાંત સાથે કરાવવા માંગું છું. -શું... -સાથે નથી આવવું... -હું આખી કથા લખી નાખું એ જ તમે વાંચવા માંગો છો એમને ભલા માણસ આવું હોય