ખૂની - 2

(6.4k)
  • 6.4k
  • 4
  • 2.3k

પહેલા ભાગ ના અંતમાં આપે વાંચ્યું જેલર જીદ કરે છે રાજુની પાછલી જિંદગી વિષે જાણવા રાજુ ને કહેછે કે મને તારો મોટો ભાઈ સમજી વાત કહી શકે છે . જેલર રાજુ વિશે બધુજ જાણવા માંગતા હતા કારણ કે જેલરને લાગતું હતું કે રાજુ નીર્દોસ છે જેલર વર્ષો થી નોકરી કરે છે પણ પહેલીવાર કોઈ અપરાધી મોતની સજા સાંભળી ને પણ દુઃખ ના થયું