મેગ્નેટિક પીન..!!

(675)
  • 4.3k
  • 2
  • 1.1k

કોઈ વ્યક્તિ ગુસ્સે થાય તો આપણે તેને આની પીન ચોંટી ગઈ કહીને સંબોધતા હોઈએ છીએ. આજ વાતનું વિસ્તૃતીકરણ અહી હાસ્યલેખ મારફતે કરી જીવનમાં આપણે પોતે ક્યારે આવો કારણ વગરનો ગુસ્સાનો ભોગ બન્યા છીએ તે સંભારવાની તક મળે છે અને સાથે સાથે થોડી હળવી રમુજ પણ નીપજે છે.