ફૂંક મારવી પણ એક કળા છે....!

(4.3k)
  • 4.5k
  • 1
  • 956

આમ તો ફૂંક મારવી એ એક રૂઢ પ્રયોગ છે. આ વિષયવસ્તુને આવરીને માનવ સહજ ક્રિયા આધારિત આ હાસ્યલેખ છે. સમાજમાં ફૂંક મારીને લોકોને અવળ રસ્તે લઇ જનારાઓ ઉપર અંગુલી નિર્દેશ કરવાની સાથે હસાવવાનો મારો પ્રયાસ છે. શ્રદ્ધા છે કે, આપને એ ગમશે. ગમે તો સ્ટાર પણ આપજો દાદુ....!