ચમકૌર નું યુદ્ધ

(4.5k)
  • 6.9k
  • 6
  • 1.6k

એક એવું યુદ્ધ જે ભારત ની મહાન ભૂમિ પર લડાયું હતું. અને એમાં વીર ભારતીયો એ અદભૂત વીરતાનું પ્રદર્શન કરીને દુશ્મનો ને પછાડ્યા હતાં. આ કથા છે ગુરુ ગોવિંદ સિંહ ને એમના અનુયાયી ઓ ણી જેમને મુઘલ સલ્તનત સામે નામવા કરતાં સહીડી વઅહોરવાનું પસંદ કર્યું. અને ક્યારેય મુઘલો ને તાબે ના થયાં.