અન્યાય - 8

(109.1k)
  • 8.8k
  • 11
  • 4.6k

નાગપાલ અર્થસૂચક નજરે પોતાની સામે બેઠેલા સંતોષકુમાર સામે જોયું. એ બેચેનીથી હાથ મસળતો હતો. સંતોષકુમારની ઉંમર આશરે તેતાલીસ વર્ષની હતી. એ ઊંચા ખભા અને પહોળી છાતીવાળો માણસ હતો. જડબાં પહોળાં હતાં. હોઠ હંમેશા બંધ જ રહેતા હતા. ચ્હેરા પર શીળીનાં ચાઠાં હોવાને કારણે તે સહેજ ક્રૂર દેખાતો હતો.